Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભારતના ભાગેડુ નીરવ મોદીને લંડનની કોર્ટે ૨૯ ડિસેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દીધો: લાંબી નિરાંત

અંદાજિત 2 અબજ ડોલરના પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડ કેસમાં વોન્ટેડ  ભારતના ભાગેડુ નીરવ મોદીને લંડનની કોર્ટે ૨૯ ડિસેમ્બર સુધી કસ્ટડીમાં મોકલી દીધેલ છે. ભારતને સુપ્રત કરવાના હુકમને પડકારતી તેની અરજી ઇંગ્લેન્ડ હાઈકોર્ટે માન્ય રાખી છે.

(5:44 pm IST)