Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

પહેલુ સુખ તે નિરોગી કાયા

આયુષ મંત્રાલય દ્વારા આયોજીત યોગ મહોત્‍સવ દરમિયાન રાજધાની દિલ્‍હીમાં લાલ કિલાની સામે લોકસભા અધ્‍યક્ષ ઓમ બીરલા, કેન્‍દ્રીય મંત્રીઓ જી. કૃષ્‍ણ રેડ્ડી, ભુપેન્‍દ્ર યાદવ, સર્બાનંદ સોનોવાલ, વિભીન્‍ન દેશોના રાજદુતો અને રમત-જગત સાથે જોડાયેલ હસ્‍તીઓએ યોગ કર્યા હતાં.

(3:41 pm IST)