Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ડેમોક્રેટિક પ્રત્‍યાશી જો બાઇડેનનું રાષ્‍ટ્રપતિ બનવું અમેરિકી બજાર માટે સારૂ નથી પણ અન્‍ય માટે સારૂ છે : માર્ક મોબિયસ

દિગ્‍ગજ રોકાણકાર માર્ક મોબિયસના અનુસાર ડેમોક્રેટિક પ્રત્‍યાશી જો બાઇડેનનું રાષ્‍ટ્રપતિ બનવું અમેરિકી શેયર બજાર માટે સારૂ નથી પણ આ વિકાસશીલ દેશો અને અન્‍ય શેરબજારો માટે સારૂ છે. મોબિયસએ કહ્યું બાઇડેન અમેરિકી કંપનીઓ અને અમીરો પર ટેકસ વધારવા માંગે છે અને આનાથી  લોકો માટે અમેરિકી શેર બજારમાં રોકાણ કરવું ખુબ ફાયદાકારક નથી.

(10:02 pm IST)