Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

૧ વર્ષમાં ૧ લાખના થયા ૩૨ લાખઃ બિહારની કંપની આદિત્ય વિઝને કર્યા માલામાલઃ ૩૨૧૪ ટકા જેટલો શેર ઉછળ્યો

નવી દિલ્હીઃ બિહાર સ્થિત એક રિટેલર કંપનીએ રોકાણકારોને કરી દીધા માલામાલઃ ૧ વર્ષમાં શેર એવો ઉછળ્યો કે રોકાણકારોના ૧ લાખના થઈ ગયા ૩૨ લાખઃ આદિત્ય વિઝનના શેરમાં ૩૨૧૪ ટકાનો ઉછાળો નોંધાયો છેઃ ૮ જુલાઈ ૨૦૨૦ના રોજ ૧ શેરનો ભાવ હતો રૂ. ૨૦.૮૬ જ્યારે આજે ૬૮૨.૭૫ રૂપિયાઃ ૬ મહિનામાં શેર ૧૬૮૫ ટકા જેટલા ઉછળ્યા છે

(3:54 pm IST)