Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

જુન મહિનાનું જીએસટી કલેકશન રૂ.૯૨૮૪૯ કરોડ

નવી દિલ્હીઃ જુન ૨૦૨૧નું જીએસટીનું કલેકશન ઘટીને રૂ.૯૨૪૮૯ કરોડ થયાનું આજે નાણા મંત્રાલયે જાહેર કર્યુ છેઃ છેલ્લા ૯ મહિનામાં પહેલી વખત જીએસટી કલેકશન રૂ.૧ લાખ કરોડથી નીચે ગયુ છેઃ છેલ્લે સપ્ટેમ્બર-૨૦માં રૂ.૯૫૪૮૦ કરોડનું કલેકશન થયુ હતું: મે-જુનમાં લોકડાઉન અને આંશિક લોકડાઉનના કારણે બિઝનેસ પ્રવૃત્તિ ધીમી થઇ જતા જીએસટીનું કલેકશન પણ ઓછુ થયુ છે

(3:54 pm IST)