Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

કોરોનાના ડેલ્ટા વેરીયન્ટ વિશ્વના અનેક દેશોમાં 'વિલન'

ભારતમાં સતત ૯માં દિવસે ૫૦ હજારથી પણ ઓછા ૩૪૭૦૩ કેસ : ઈંગ્લેન્ડમાં ડેલ્ટા વેરીયન્ટનો હાહાકાર નવા ૨૭૩૩૪ નવા કેસ : ત્યારબાદ રશિયા ૨૪૩૫૩ કેસ : બ્રાઝીલમાં ઘટીને આંકડો ૨૨૭૦૩એ પહોંચ્યો

અમેરીકામાં આંક ઘટીને ૪૪૦૫એ પહોંચ્યો : ત્યારબાદ યુએઈ ૧૫૭૩ કેસ : જાપાન ૧૪૮૮ કેસ : સાઉદી અરેબીયા ૧૨૪૭ કેસ : દક્ષિણ કોરીયા ૭૧૧ કેસ : ઈટલી ૪૮૦ કેસ : જર્મની ૩૯૨ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોના પગપેસારો કરતો જાય છે નવા ૪૬ કેસ : ચીન ૨૨ અને હોંગકોંગમાં ફરી એક વખત માત્ર કેસ

ભારતમાં મૃત્યુઆંક (૫૫૩) માં પણ ઘટાડો નોંધાયો : ૫૧ હજારથી વધુ લોકો સાજા થયા : કુલ વેકસીનેશન ૩૫,૭૫,૫૩,૬૧૨એ પહોંચ્યુ : ૨૪ કલાકમાં ૪૫,૮૨,૨૪૬ લોકોને વેકસીન અપાઈ

ભારત   :           ૩૪,૭૦૩ નવા કેસ

ઇંગ્લેંડ   :           ૨૭,૩૩૪ નવા કેસ

રશિયા   :           ૨૪,૩૫૩ નવા કેસ

બ્રાઝિલ  :           ૨૨,૭૦૩ નવા કેસ

યુએસએ            :           ,૪૦૫ નવા કેસ

યુએઈ   :           ,૫૭૩ નવા કેસ

જાપાન  :           ,૪૮૮ નવા કેસ

સાઉદી અરેબિયા :           ,૨૪૭ નવો કેસ

શ્રીલંકા  :           ૮૬૯ નવા કેસ

ફ્રાંસ      :           ૭૯૬ નવા કેસ

દક્ષિણ કોરિયા     :           ૭૧૧ નવા કેસ

કેનેડા    :           ૬૭૦ નવા કેસ

ઇટાલી   :           ૪૮૦ નવા કેસ

જર્મની   :           ૩૯૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા         :           ૪૬ નવા કેસ

ચીન     :           ૨૨ નવા કેસ

હોંગકોંગ            :           ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૩૪ હજાર ઉપર નવા કેસ : ૫૫૩ મૃત્યુ અને ૫૧ હજાર ઉપર સાજા થયા

નવા કેસો           :           ૩૪,૭૦૩ કેસો

નવા મૃત્યુ          :           ૫૫૩

સાજા થયા         :           ૫૧,૮૬૪

કુલ કોરોના કેસો  :           ,૦૬,૧૯,૯૩૨

એકટીવ કેસો      :           ,૬૪,૩૫૭

કુલ સાજા થયા   :           ,૯૭,૫૨,૨૯૪

કુલ મૃત્યુ            :           ,૦૩,૨૮૧

૨૪ કલાકમાં ટેસ્ટ            :           ૧૬,૪૭,૪૨૪

કુલ કોરોના ટેસ્ટ  :           ૪૨,૧૪,૨૪,૮૮૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :           ૩૫,૭૫,૫૩,૬૧૨

૨૪ કલાકમાં       :           ૪૫,૮૨,૨૪૬

પેલો ડોઝ           :           ૨૭,૮૮,૪૪૦

બીજો ડોઝ          :           ૧૭,૯૩,૮૦૬

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો           :           ,૪૦૫

હોસ્પિટલમાં       :           ૧૬,૦૬૮

આઈસીયુમાં       :           ,૯૬૮

નવા મૃત્યુ          :           ૪૮

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ           :           ૫૪.૯૨%

બીજો ડોઝ          :           ૪૭.૩૮%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા દેશો

અમેરીકા            :           ,૪૫,૯૮,૩૬૧ કેસો

ભારત   :           ,૦૬,૧૯,૯૩૨ કેસો

બ્રાઝીલ  :           ,૮૭,૯૨,૫૧૧ કેસો

૧૧૧ દિવસ બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા : રીકવરી રેટ ૯૭.૧૭% : સતત ૫૩માં દિવસે કોરોનાના કેસની સંખ્યા કરતા રીકવર થતા દર્દીઓની સંખ્યા વધારે

બધા રાજયોમાં કોરોનાના કેસો ૧૦ હજારથી નીચે : સૌથી વધુ કેરળમાં ૮૦૩૭ કેસ : મહારાષ્ટ્ર ૬૭૪૦ કેસ : તામિલનાડુ ૩૭૧૫ કેસ : કર્ણાટક ૨૮૪૮ કેસ : આસામ ૨૬૪૦ કેસ : આંધ્રપ્રદેશ ૨૧૦૦ કેસ : બેંગ્લોર ૫૨૦ કેસ : મેઘાલય ૩૭૭ કેસ : હિમાચલ પ્રદેશ ૧૫૮ કેસ : સિક્કિમ ૯૫ કેસ : કોલકતા ૬૪ કેસ : ગુજરાત ૬૨ કેસ : દિલ્હી ૫૪ કેસ : ઝારખંડ ૪૬ કેસ : મધ્યપ્રદેશ ૩૨ કેસ : ભોપાલ કેસ : વડોદરા કેસ : રાજકોટ કેસ

કેરળ     :           ,૦૩૭

મહારાષ્ટ્ર            :           ,૭૪૦

તમિલનાડુ         :           ,૭૧૫

કર્ણાટક  :           ,૮૪૮

ઓડિશા :           ,૮૦૩

આસામ :           ,૬૪૦

આંધ્રપ્રદેશ         :           ,૧૦૦

પશ્ચિમ બંગાળ    :           ૮૮૫

તેલંગાણા           :           ૮૦૮

બેંગ્લોર  :           ૫૨૦

મુંબઇ    :           ૪૮૯

મણિપુર :           ૪૩૨

અરુણાચલ પ્રદેશ :           ૪૨૬

મેઘાલય            :           ૩૭૭

છત્તીસગઢ         :           ૩૧૯

જમ્મુ કાશ્મીર      :           ૨૭૪

ચેન્નાઈ   :           ૨૧૪

હિમાચલ પ્રદેશ   :           ૧૫૮

પંજાબ   :           ૧૩૪

ગોવા    :           ૧૩૦

પુડ્ડુચેરી  :           ૧૨૮

ઉત્તરપ્રદેશ         :           ૧૧૮

સિક્કિમ :           ૯૫

મિઝોરમ            :           ૯૧

હૈદરાબાદ           :           ૮૨

બિહાર   :           ૭૬

ઉત્તરાખંડ           :           ૬૯

કોલકાતા           :           ૬૪

ગુજરાત :           ૬૨

રાજસ્થાન          :           ૫૫

હરિયાણા            :           ૫૪

દિલ્હી    :           ૫૪

ઝારખંડ :           ૪૬

નાગાલેન્ડ          :           ૪૦

મધ્યપ્રદેશ         :           ૩૨

જયપુર  :           ૧૯

લખનૌ   :           ૧૭

અમદાવાદ         :           ૧૪

ચંડીગઢ :           ૧૨

સુરત    :           ૦૯

ભોપાલ  :           ૦૭

ઇન્દોર   :           ૦૬

વડોદરા :           ૦૬

ગુડગાંવ :           ૦૪

રાજકોટ :           ૦૩

(3:31 pm IST)