Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

થાવરચંદ ગેહલોતની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવતા એક સાથે ત્રણ જગ્યાઓ ખાલી થઈ : ખાતાઓની વહેંચણી સમયે મોટું આશ્ચર્ય જોવા મળશે? એક કે બે દિવસ થોડું મોડું પણ થાય?

થાવરચંદ ગેહલોતની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવતા એક સાથે ત્રણ જગ્યાઓ ખાલી થઈ છે. () કેન્દ્રીય કેબિનેટ પ્રધાનની, (રાજ્યસભાના સભ્યની અને () ભાજપના સંસદીય  બોર્ડના સભ્યની બેઠકો ખાલી થઈ છે, જેમાં અન્યનો સમાવેશ થઇ શકશે.

જો આવતીકાલે કેન્દ્રીય કેબિનેટનું પુનઃગઠન  નહીં થાય તો એક કે બે દિવસ થોડું મોડું થાય તેવી પણ વાત જાણવા મળે છે.

દરમિયાન આવતીકાલે કેન્દ્રીય કેબિનેટની પુનઃરચના પછી ખાતાઓની વહેંચણી થશે ત્યારે  કોઈ મોટું ?ર્ય જોવા મળશે તેમ ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(3:25 pm IST)