Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

CBSC એ ધો. ૧૦ અને ૧૨નો અભ્યાસ ક્રમ ઘટાડયો

શાળા સંચાલકોને આપી જાણકારી

 નવી દિલ્હી તા ૬:  કાઉન્સિલ ફોર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકઝામએ વર્ષ ૨૦૨૨ માટે ધોરણ ૧૦ અને ૧૨નો અભયસક્રમ ઘટાડવાનો નિર્ણંય કર્યો છે.  સીઆઇએસઈ આગામી વર્ષ માટે ધોરણ ૧૦ અને ૧૨નો અભ્યાસ્ક્રમ ઘટાડશે. અંગ્રજી અને ભાષાના કોર્ષમાં ઘટાડો કરવામાં આવ્યો છે.  નવો અભ્યાસકર્મ સીઆઇએસસીઈની વેબસાઈટ પરથી જોઈ શકાશે.  કાઉન્સિલે શાળાઓને નવા અભ્યાસકર્મનું અનુસરણ કરવા સૂચના આપી છે.  સીઆઇએસસીઈના મુખ્ય કાર્યકારી અને સચિવ અરાથુંને જણાવ્યું કે, સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.  સીઆઇએસસીઈએ શાળાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ટીચિંગ અને ર્લનિંગ પ્રોસેસ પ્રભાવિત થઇ રહી છે. જેના કારણે બંધ પડેલી શાળાઓએ અલ્ટરનેટ મોડ ઓફ સિલેબસ અપનાવવો પડશે.

(3:25 pm IST)