Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

જીવ જોખમમાં મુકી કરી સેવા સરકારે નોકરીમાંથી હટાવ્યા

નોકરીમાંથી હટાવાયા બાદ મુંબઇના નેસ્કો જંબો કોરોના કેન્દ્ર બહાર સ્વાસ્થ્યકર્મીઓએ પીપીઇ કીટ પહેરી મહાનગરપાલિકા વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન કરેલ એક નર્સે જણાવેલ કે જીવ જોખમમાં નાખીને દર્દીઓની ર૪ કલાક સેવા કરવા છતા પણ અમને નોકરીમાંથી કાઢવાનો નિર્ણય નિંદનીય છે.

(1:34 pm IST)