Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

મધ્યપ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં છૂટછાટ : રવિવારે કર્ફ્યુ હટાવાયો

સિનેમા, મલ્ટીપ્લેક્સ, કોચિંગ સેન્ટર, કોલેજ જેવા સ્થળોએ રસીનાં બંને ડોઝ મેળવનાર વ્યક્તિને જ પ્રવેશ : સાર્વજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ યથાવત

મધ્યપ્રદેશમાં  કોરોનાના કેસમાં ઘટાડો થતાં છૂટછાટ અપાઇ છે. અહીં રવિવારના દિવસનો કર્ફ્યૂ હટાવી દેવાયો છે. રાજ્યમાં સિનેમા, મલ્ટીપ્લેક્સ, કોચિંગ સેન્ટર, કોલેજ જેવા સ્થળોએ માત્ર રસીનાં બંને ડોઝ મેળવનાર વ્યક્તિને જ પ્રવેશ આપવામાં આવશે. જો કે હજું પણ સાર્વેજનિક કાર્યક્રમ પર પ્રતિબંધ છે

(12:00 am IST)