Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

દેશભરના એરપોર્ટો ઉપર બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ્સ 'ફેશિયલ રેકગ્નીસન'નો અમલ કરવામાં આવશે

કેન્દ્ર સરકારે સંસદમાં વિગતો આપતાં જણાવ્યું હતું કે દેશભરના એરપોર્ટો ઉપર તબક્કાવાર  બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ્સ 'ફેશિયલ રેકગ્નીસન'નો અમલ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં નવા 'ફેશિયલ રેકગ્નીસન'નો અમલ  કોલકત્તા, પુણે, વારાણસી, દિલ્હી, હૈદરાબાદ, બેંગલોર અને વિજયવાડા એરપોર્ટ ઉપર માર્ચ ૨૦૨૩ સુધીમાં  શરૂ કરવામાં આવશે.

(5:29 pm IST)