Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાઠવ્યા અભિનંદન

. તેમણે ટ્વીટ કર્યું, હું તમને મહારાષ્ટ્રમાં સારા કામ કરવા માટે શુભેચ્છા પાઠવું છું!

મુંબઈ ;  મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું, હું તમને મહારાષ્ટ્રમાં સારા કામ કરવા માટે શુભેચ્છા પાઠવું છું!

 

(10:48 pm IST)