Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટમાં ભગવાન જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, 'પદ્મધ્વજ' રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન, બલરામજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન, નંદીઘોષ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા , રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટમાં ભગવાન જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, 'પદ્મધ્વજ' રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન, બલરામજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન, નંદીઘોષ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ: અષાઢી બીજનાં પર્વ નિમિતે વેલનાથજીની નીકળી ભવ્ય શોભાયાત્રા, કુવરજી બાવળીયા અને દેવજી ફતેપરા એક સાથે જોવા મળ્યા, કોળી સમાજના લોકો બહુ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા, રાજકોટના રાજમાર્ગો પર નીકળી ભવ્ય શોભાયાત્રા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટમાં ભગવાન જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, 'પદ્મધ્વજ' રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન, બલરામજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન, નંદીઘોષ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટમાં ભગવાન જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, 'પદ્મધ્વજ' રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન, બલરામજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન, નંદીઘોષ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટમાં ભગવાન જગન્નાથજી નીકળ્યા નગરચર્યાએ, 'પદ્મધ્વજ' રથમાં બહેન સુભદ્રાજી બિરાજમાન, બલરામજી 'તાલધ્વજ' રથમાં બિરાજમાન, નંદીઘોષ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ સહિત ઠેક ઠેકાણે શ્રી જગન્નાથજી ની રથયાત્રા વરસતા વરસાદ માં રંગે ચંગે આગળ વધી રહી છે : મન મુકીને રથયાત્રા નું સ્વાગત કરતા મેઘરાજા.

ગોંડલ અને ખીરસરા પંથકમાં વરસતો વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા, અષાઢી બીજ ના પાવન દિવસે વરસાદનું શુભ મહુરત થતા ખેડુતો ખુશ ખુશાલ. વિડિયો ભાવેશ ભોજાણી (ગોંડલ) ભીખુપરી ગોસાઈ (ખીરસરા)

નિયા શર્માનો નવો મ્યુઝિક વીડિયો 'પૈસા પૈસા' રિલીઝ

રાજકોટનાં અનેક વિસ્તારોમાં અષાઢી બીજ ના દિવસે વરસાદે કરી પધરામણી, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નીલેશ શીશાંગીયા

કરો રાજાધિરાજા ભગવાન દ્વારકાધીશની રથયાત્રાના દર્શન.…

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માનવતા આવી સામે. પરિવારથી વિખુટા પડેલા બે બાળકોને સંભાળી લીધા દરિયાપુર તંબુચોકી પાસે પરિવારથી વિખુટી પડી હતી ગૃહ રાજ્યમંત્રીએ બાળકીના આંસુ લૂછ્યા રથયાત્રાના દર્શન કરવા પરિવાર સાથે આવી હતી બાળકી.

રાજકોટમાં લુખ્ખા તત્વોનો આંતક, રાજકોટ પરા બજાર ચોક પાસે સરા જાહેર મારામારી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો સરાજાહેર મારા મારીનો વિડીઓ વાઈરલ.

રાજકોટનાં જામનગર રોડ રેલ નગર બ્રીજ એરપોર્ટ પાસે છેલ્લા એક કલાક થી ટ્રાફિક જામ.