Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

ભારત બાયોટેક દ્વારા મોટી જાહેરાત :કોવેક્સિનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવા કંપની દ્વારા નિર્ણય

માંગમાં ધીમે ધીમે ઘટાડો થતા નિર્ણય કરાયો : દેશના વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રોડક્શન ઘટાડાશે

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં લોકોને અપાઈ રહી હતી તેવામાં ભારત બાયોટેકે મોટી જાહેરાત કરી છે કંપની દ્વારા કોવેક્સિનનું ઉત્પાદન ઘટાડવા નિર્ણંય કરાયો છે

હાલમાં કોરોના કાબુમાં છે ત્યારે કંપનીએ કોવેક્સિનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડવા મન બનાવ્યું છે માંગમાં ઘટાડો થતા કંપનીએ આ નિર્ણય કર્યો છે, દેશના વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રોડક્શન ઘટાડાશે

(12:31 am IST)