Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વચ્ચે મહત્વની મુલાકાત

ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કર્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની આનંદીબેનની મુલાકાત ખુબ જ સૂચક મનાય છે

નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વચ્ચે મહત્વની મુલાકાત થઇ હતી, અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથે મુલાકાત કરી હતી,  આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની આનંદીબેનની મુલાકાત ખુબ જ સૂચક મનાય છે

(9:24 pm IST)