Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

શેર બજારમાં તેજીઃ નીફટી ૧૭૬૦૦ નજીક

મુંબઇઃ શેર બજારમાં તેજીઃ ર-૩૦ કલાકે સેન્‍સેકસ ૩૮૬ પોઇન્‍ટ વધીને પ૮૯પ૪: નીફટી ૧૦૯ પોઇન્‍ટ વધીને ૧૭પ૭૪ ઉપર છેઃ NTPC ૧૪૧, ઇન્‍ડસ બેંક ૯૬૮, પાવરગ્રીડ રર૪, SBI પ૦૭, HDFC બેંક ૧પ૦ર, IOL કેમીકલ ૪ર૪, સ્‍પંદના ૩૯૩, ઇન્‍ફોસીસ ૧૮૯પ, સનફાર્મા ૯૦૪ ઉપર છે.

(4:13 pm IST)