Gujarati News

Gujarati News

News of Friday, 1st April 2022

હવે હવાઇ મુસાફરી કરવી બનશે વધુ મોંઘી

મહિનો શરૂ થતાં જ વધ્‍યા ફયૂલના ભાવ

નવી દિલ્‍હી,તા. ૧ : હવાઇ મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર છે. એપ્રિલ મહિનાના પ્રથમ દિવસે જ જેટ ફ્‌યૂલ અથવા એર ટર્બાઇનના ભાવ વધી ગયા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્‌યૂલની ભાવમાં ૨ ટકાનો વધારો કરી દીધો છે. ત્‍યારબાદ જેટ ફ્‌યૂલના ભાવ  ૧,૧૨,૯૨૪.૮૩ રૂપિયા પ્રતિ કિલોલીટરના રેકોર્ડ પર પહોંચી ગયો છે. 

(11:25 am IST)