Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

18 માર્ચ 2018માં રશિયામાં થશે રાષ્ટ્રપતિ ચુનાવ

નવી દિલ્હી: રશિયાની સંઘીય પરિસદ એટલેકે સંસદના ઉપરી  સંસદે આજે અધિકારિકરૂપથી જણાવ્યું કે દેશમાં રાષ્ટ્રપતિ ચુનાવની તારીખ નક્કી કરી દેવામાં આવી છે દેશમાં 18 માર્ચ 2018ના રોજ ચૂંટણીનું આયોજન થશે.સંઘીય પરિસદની સંવૈધાનિક વિધાન સમિતિના અધ્યક્ષ એન્ડ્રેડ કીલસાહસે એક યાદીમાં જણાવ્યું છેકે તારીખ નક્કી કરવાના પ્રસ્તાવની સાથે ચૂંટણી અભિયાનની પણ શરૂઆત થઇ ગઈ છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ પુતિન ને ચોથી વાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવાની આશા છે.એક સર્વેક્ષણ મુજબ 10 ડિસેમ્બર સુધી પુતિનની રેટિંગ 53.5 ટકા જ હતી.

(8:37 pm IST)