Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

આઇએમએફે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ચિતા વ્યક્ત કરી

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રાકોશ(આઈએમએફ)એ પાકિસ્તાનની નબળી પડી રહેલ અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી છે.મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે પાકિસ્તાનના વધતા રાજકોષીય અસંતુલન,વિદેશી મુદ્રા ભંડારમાં અછત તથા અર્થવ્યવસ્થાના જોખમોને લઈને ચિતા વ્યક્ત કરી છે.

(8:22 pm IST)