Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

આતંવાદીઓના હુમલામાં તુર્કીના 3 સૈનિકોના મોત:7ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:આતંકવાદીઓએ તુર્કીના હક્કારી પ્રાંત અને ઉતરી વિસ્તારમાં સૈનિકોના ટેન્ટને નિશાન બનાવીને અલગ-અલગ હુમલો કરતા તુર્કીના 3 સૈનિકોના મોત નિપજ્યા છે તેમજ અન્ય 7 સૈનિકોને ઇજા પહોંચી છે.તુર્કી સેનાએ આપેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે ત્યાં ઉપસ્થિત કુર્દીસ્તાન વર્કસ પાર્ટીના આતંકવાદીઓએ ઉતરી ઇરાકમાં સેના પર  હુમલો કયો જેમાં 3 સૈનિકોના મોત નિપજ્યા જેમજ અન્ય બે ઘાયલ થયા હતા અને બીજી જગ્યાએ હુમલો કર્યો તેમાં એક સૈનિકનું મોત નીપજ્યું અને અન્ય પાંચ ને ઇજા પહોંચી એમ કુલ મળી 3 સૈનિકો મોતને ભેટ્યા અને સાતને ઇજા પહોંચી છે.

(6:40 pm IST)