Gujarati News

Gujarati News

ગુજરાતના પશુપાલકો અને દૂધ સંઘોને ઉપયોગી વિવિધ સરકારી સહાયથી આજે ગુજરાતની સહકારી મંડળીઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે: વડાપ્રધાનશ્રીની પ્રેરણા, પ્રયાસ અને આહવાનથી આજે સહકારી ક્ષેત્ર ઊર્જાવાન બન્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 'ધી અસલાલી સેવા સહકારી મંડળી'ના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન: ધી અસલાલી સેવા સહકારી મંડળીનું નવીન ‘ઘનશ્યામ અમીન સહકાર ભવન’ આગામી સમયમાં સેવા પ્રવૃત્તિનું કેન્દ્રબિંદુ બનશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ઘનશ્યામભાઈ અમીનના જીવન પર તૈયાર કરાયેલું 'મારું જીવન અંજલિ થાજો' પુસ્તકનું પણ વિમોચન થયું.. access_time 6:27 pm IST