Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજ્યભરની શાળા-કોલેજોમાં રસીકરણ મહાઅભિયાન

સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ: 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને વેક્સીન અપાશે

અમદાવાદ :  રાજ્યમાં આજથી સરકારી અને ખાનગી સ્કૂલોમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થશે. રાજ્યની ખાનગી અને સરકારી સ્કૂલોમાં 18 વર્ષથી મોટા અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે.

(8:18 pm IST)