Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

વિદેશમાં હીરાની માગમાં વધારો :હીરા પેઢીઓના ઉઠમણાં ઘટયા

જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાનો દાવો

સુરત :  કોરોનાકાળ બાદ હવે સુરતના હીરા ઉદ્યોગની ચમક વધી છે અને હીરા પેઢીઓના ઉઠમણા પર અંકુશ આવ્યો છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડીયાએ આ દાવો કરતા જણાવ્યુ કે વર્ષ 20180-19ની સરખામણીએ છેલ્લા 2 વર્ષોમાં હીરાની પેઢીઓમાં ઉઠમણાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે

(7:56 pm IST)