Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ધો - 12 સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી ભાષાની પરીક્ષામાં 6 ગુણનું ગ્રેસીંગ આપવા શાળા સંચાલકોની માંગણી

અમદાવાદ :  ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રમાં 63માં પ્રશ્રમા અરજી લખવાની હોય છે તે પુછવામાં ના આવી એ બોર્ડની ગંભીર ભૂલ હોવાનું અમદાવાદ શાળા સંચાલકો જણાવ્યું છે. પરીક્ષામાં અરજીનો પ્રશ્ન ના પુછવાને કારણે, 6 ગુણનું ગ્રેસીંગ આપવા શાળા સંચાલકોએ બોર્ડને જણાવ્યું છે.

શાળા સંચાલકોએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિકલ્પ તરીકે એપ્લિકેશનનો પ્રશ્ન આપવામાં આવ્યો નથી, તેથી બોર્ડની ભૂલ સુધારીને વિધાર્થીઓને ન્યાય આપવો જોઈએ.

(9:12 pm IST)