Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં મોડીરાત્રે કમોસમી વરસાદ:કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો

તોફાની પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો વર્ગમાં ચિતા પ્રસરી

અમદાવાદ :  બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવમાં મોડીરાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. તોફાની પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતો વર્ગમાં ચિતા પ્રસરી જવા પામી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ બનાસકાંઠાના વાવમાં મધ્યરાત્રીના ફરી કમોસમી વરસાદ પડ્યો હતો.

(8:55 pm IST)