Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અમદાવાદના નારોલ રોડ પર કુટણખાનું ઝડપાયું : ચાર આરોપીઓની ધરપકડ

રેકઝોન કવરની આડમાં કુટણખાનું દુકાનમાં ચાલતુ હોવાનો ખુલાસો થયો

અમદાવાદના નારોલ રોડ પર ચાલતા કુટણખાના પર પોલીસની રેડ પાડીને કાર્યવાહી કરી છે. રેકઝોન કવરની આડમાં  કુટણખાનું દુકાનમાં ચાલતુ હોવાનો ખુલાસો થયો. ઇસનપુર પોલીસે રેડ કરી હાલ ચાર લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનુ છે કે આ પહેલા પણ કુટણખાનુ ઝડપાઈ ચૂક્યુ છે .

(1:06 am IST)