-
૧ દિવસમાં ૧૧ વખત 'સંબંધ' બાંધીને પણ નાખુશ છે આ મહિલાઃ આ છે કારણ access_time 4:13 pm IST
-
કદી તમે જોયું છે કે કોઇ સ્ત્રી કોઇ માણસ પાછળ પાગલ થાય? અને તે પણ પરિણિત પુરૂષ માટે access_time 2:53 pm IST
-
દુનિયાની સૌથી મોંઘી ટેટી જોઇ છે ? ટેટીની કિંમતમાં તો આવી જાય છે એક ફલેટ અને ૩ હોન્ડા સિટી કાર access_time 10:03 am IST
-
હાય..હાય...યોગી આદિત્યનાથ દ્વારા વાત-વાતમાં ગાળ બોલાઈ ગઈ ! વિડીયો વાયરલ access_time 11:40 am IST
-
ઘરમાં તમે કેટલી રોકડ રાખી શકો ? access_time 10:14 am IST
-
૪૯ રને કેચ આઉટ થતા બેટસમેન ગુસ્સે થઇ ગયોઃ ફીલ્ડરને બેટથી માર મારતા હાલત ગંભીર access_time 2:52 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
તિલકવાડાના દાજીપૂરા ગામની મહિલાએ કોઈ કારણોસર દવા પી લેતા સારવાર દરમિયાન મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દાજીપૂરા ગામમાં એક મહિલાએ દવા પી જતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાજીપૂરા ગામમાં રહેતા ઊર્મિલાબેન હિમ્મતભાઈ વસાવા(૪૬)એ કોઈક કારણોસર તા .૧૯ / ૦૧ / ૨૦૨૧ ના કલાક ૧/૪૫ વાગે પોતાના ઘરના વાડામાં પોતાની જાતે ઘાસમાં છાંટવાની દવા પી જતા પ્રાથમીક સારવાર માટે તિલકવાડા સરકારી દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે ડભોઇ ખાતે દેવ હોસ્પીટલ લઇ જતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે
-
શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST
-
રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST
-
રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST
-
પ્રવર્તમાન બર્ડ ફ્લુ (એવિયન ઈન્ફ્લુએન્ઝા)ના રોગચાળાથી હેસ્ટરની આવક પર કોઈ અસર નહીં access_time 3:56 pm IST
-
સર્વોત્તમ "કાર્બન કેપ્ચર ટેકનીક" શોધી કાઢવા ૭૩૦ કરોડ રૂપિયાનું જંગી ઈનામ જાહેર કરતાં એલન મસ્ક access_time 11:33 am IST
-
ઇકોનોમીની ગાડી પાટે ચડી રહી છેઃ દેશની અર્થવ્યવસ્થા "V" આકારમાં દોડશેઃ "V"નો અર્થ છે વેકસીન access_time 3:56 pm IST
-
હડાળામાં બોયઝ હોસ્ટેલમાં પાણીના નળ સહિતની ચીજવસ્તુની ચોરી કરનારા બે પકડાયા access_time 2:51 pm IST
-
આઈઆઈટીઈના પરિપત્રના કારણે વિદ્યાર્થીના રદ કરેલ એડમિશન કોરોનાના કારણે ચાલુ રાખવા માંગણી access_time 3:55 pm IST
-
ચુનારાવાડ વિસ્તારમાં પિતાની છરીના ઘા મારીને હત્યાના ગુનામાં પકડાયેલ પુત્રની જામીન અરજી રદ access_time 2:51 pm IST
-
જામનગરમાં અયોધ્યા રામમંદિર માટે રૂ.૧૬,૬૬,૫૦૦નું દાન અર્પણ access_time 1:07 pm IST
-
ચોટીલા વિસ્તારમાંથી મળેલ મૃત બગલાઓના સેમ્પલ પુના મોકલાયા access_time 11:32 am IST
-
વડોદરામાં ઘૂંટણની સર્જરીના ખોટા બિલ મૂકી શખ્સે 2.5 લાખનો મેડીક્લેમ મેળવી ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ access_time 5:54 pm IST
-
૨.૫ કરોડના નંગ પડાવી લેતા વેપારીનો આપઘાતનો પ્રયાસ access_time 8:55 pm IST
-
ચીન 31 જાન્યુઆરી સુધીમાં કોરોના રસીના પાંચ લાખ ડોઝ પાકિસ્તાન પહોંચાડશે access_time 6:17 pm IST
-
ઓસ્ટ્રેલિયાની સરકાર અને ગૂગલ કંપની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હોવાની માહિતી access_time 6:16 pm IST
-
યુક્રેનના શહેર ખારકીવમાં નર્સિંગ હોમમાં આગ ભભૂકતા 15 લોકોની હત્યા:11લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 6:19 pm IST
-
થાઇલેન્ડ ઓપનના મિક્સ ડબલ્સ સેમિફાઇનલમાં ભારતીય જોડી સાત્વિક-અશ્વિન access_time 5:32 pm IST
-
ક્રિકેટ ટીમમાં પ્રવેશ માટે ૮.૩૦ મિનિટમાં બે કિમી. દોડવું પડશે access_time 7:42 pm IST
-
ઇન્ડિયન પ્રીમિયર લીગ: રાજસ્થાન રોયલ્સે સંજુ સેમસનને બનાવ્યો કેપ્ટન access_time 5:33 pm IST
-
સિરીઝમાં મુખ્ય રોલથી ખુશ છે અપારશકિત access_time 9:57 am IST
-
બિગ બોસના ઘરમાં રાખી સાવંતે પેન્ટમાં જ કરી લીધી ટોયલેટઃ રૂબિનાએ કરી મદદ access_time 3:50 pm IST
-
મધુર ભંડારકરની ફિલ્મ 'ઇન્ડિયા લોકડાઉન'નું પોસ્ટર આવ્યું સામે access_time 5:08 pm IST