Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

સુરતના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા કન્વેશનલ બેરેજની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ

સંદર્ભે સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક દાયકા કરતાં વધારે સમયથી કાગળ પર દોડી રહેલા સુરતના સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા કન્વેશનલ બેરેજની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આજે સાંજે આ સંદર્ભે સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:19 pm IST)