Gujarati News

Gujarati News

News of Tuesday, 19th April 2022

કલોલના મોખાસણ ગામમાં ખેતરમાં જઈ યુવકે ઝાડ સાથે લટકી ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

કલોલ : કલોલ પાસેના મોખાસણ  ગામમાં રહેતા એક યુવકે ખેતરમાં આવેલ ચીકુડીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ તેના પરિવારજનોને તેના ફોનમાંથી ધમકીભર્યા ફોનનું રેકાર્ડિંગ મળી આવ્યું હતું જેના આધારે મૃતકના પિતાએ પોતાના પુત્રને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર છત્રાલના યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ ચલાવી છે.

(5:29 pm IST)