Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

ગોધરાના વાતાવરણમાં અચાનક પલટો: હળવા પવન સાથે ધીમીધારે વરસાદ

દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી

પંચમહાલ જિલ્લામાં પણ વરસાદ નોંધાયો હતો. ગોધરાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હળવા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખેડૂતોને પણ રાહત થઇ હતી. પંચમહાલમાં ગોધરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. હળવા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી

(12:27 am IST)