Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

સાંજે કાર્યકરો સાથે પાટીલની વિડીયો કોન્ફરન્સ : કુપોષણ મુદ્દો

રાજકોટ : આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વિડીયો કોન્ફરન્સ છે. આજે પોતાના જન્મદિને સાંજે ૫ વાગ્યે તેઓ કાર્યકરોને સંબોધશે તેઓ મુખ્યત્વે બાળકોના કુપોષણ અંગે માર્ગદર્શન આપશે.

(3:20 pm IST)