Gujarati News

Gujarati News

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે બંને દિવસે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર - સન્યાસ ઉત્સવ - સંતવાણી બાગેશ્રી ઓરક્રેસ્ટ્રા-હૃદયાંજલી-પુષ્પાંજલી: શુક્રવારે પુનમ તથા સોમવારે ઓશો સંબોધી દિવસ નિમિતે : બે દિવસીય શિબિરના આયોજકઃ સ્વામી પ્રેમ મૂર્તિ (સ્વીઝરલેન્ડ), સંચાલક સત્યપ્રકાશ, કાર્યક્રમ સંચાલીકા : પૂર્વીદીદી, નિર્વાણ સ્વામી બિટલ્સ તથા પ્રતાપભાઇ ધામેચા (સ્વામી પ્રેમગીત)એ હૃદયાંજલી-પુષ્પાંજલી, બાગેશ્રી ઓરકેસ્ટ્રાના ઓરગેનાઇઝરઃ અશોકભાઇ લુંગાતર (સ્વામી ધ્યાન અનુભવ), સંતવાણી કાર્યક્રમ આયોજકઃ ભજનીક બકુલભાઇ ટીલાવત (સ્વામી આનંદ તીર્થ), ઓશો સન્યાસી એએસઆઇ હરેશભાઇ રત્નોતર (સ્વામી બૌધિ શ્રવણ) પોલીસ ડીપાર્ટમેન્ટમાં ૩૮ વર્ષ સેવા આપી નિવૃત થતા તેમનું બહુમાન નામ નોંધણી આજથી શરૂ access_time 2:48 pm IST

જુન સુધીમાં હિરાસર એરપોર્ટનું બાંધકામ પૂર્ણ કરવાના આદેશો: PMO કાર્યાલયમાંથી ડેડલાઇન આવી ગઇઃ દિલ્‍હીથી ડે.સેક્રેટરી મંગેશધીલ દયાલ એકાએક દોડી આવ્‍યાઃ કલેકટર સાથે ગોપનીય બેઠક : રન-વે-ATC-ટાવર તમામ ટર્મીનલ બાંધકામ પુર્ણ કરવા સુચનાઃ DGCI દ્વારા અત્‍યારથી જ કલીયરન્‍સ લેવાનું શરૂ : દિલ્‍હીથી આવેલા ડે.સેક્રેટરીએ હિરાસર-એઇમ્‍સ-રાજકોટનો લાઇટ હાઉસ પ્રોજેકટ-સીકસલેન નેશનલ હાઇવે-વીરમગામ-સામખીયાળી હાઇવે-ભુજના RE પ્રોજેકટની તમામ વિગતો મેળવીઃ એરપોર્ટ માટે રાતોરાત વધુ મજુરો મુકાયાઃ ર૪ કલાક કામ ચાલુઃ ઓગષ્‍ટમાં વડાપ્રધાન હિરાસર એરપોર્ટ સહીત રાજકોટ અને સૌરાષ્‍ટ્રમાં અનેક લોકાર્પણો કરશેઃ નરેન્‍દ્રભાઇ રાજકોટ સૌરાષ્‍ટ્રમાં બે ભવ્‍ય રોડ શો કરે તેવી પણ શકયતા access_time 3:14 pm IST