News of Wednesday, 14th February 2018

આણંદમાં કૃમિનાશક દવાઓનું શાળામાં વિતરણ

આણંદઃ રાષ્ટ્રીય ક્રુમિ મુક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટર - નેહરુબાગની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં ક્રુમિનાશક દવાઓનું વિતરણ કરેલ છે. જેમાંથી આણંદ બાલશાળામાં આરબીએસકે મેડિકલ ઓફિસર ડો. ધારા જે. જાની, કિશોરભાઈ વિંઝોડા અને કિરણ રાવલજીની હાજરીમાં ક્રુમિનાશક દવાઓ વિદ્યાર્થીઓને ગળાવવામાં આવેલ છે. તેમજ દિવસ વિશે શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીગણને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

(6:12 pm IST)
  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 4:11 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST