News of Wednesday, 14th February 2018

બનાસકાંઠાના અંબાજીમા દબાણ હટાવ ટીમને ઘેરાવઃ કામગીરી વગર પરત ફરવુ પડ્યુ

બનાસંકાઠાઃ અંબાજીમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન લોકોએ પાલિકાની ટીમને ઘેરાવ કરીને રોષ ઠાલવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજ અંબાજીમા પ્રાંત અધિકારીની અધ્યક્ષતામા દબાણ હટાવ કામગીરી કરી હતી.

આ દરમિયાન આદિવાસીઓએ પ્રાંત અધિકારીના વાહનોનો ઘેરાવ કર્યો હતો. બાદમાં ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. ૬૦ જેટલા પોલીસ અધિકારીઓનો કાફલો ખડકી દેવાયા બાદ પાલિકાટીમને કામગીરી કર્યા વગર પરત ફરવુ પડ્યુ હતુ.

(4:28 pm IST)
  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST

  • દેશના તમામ રાજયોને ૨૧મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના access_time 4:07 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પર : ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 4:11 pm IST