Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

આજે રાજકોટ સહિત અનેક જીલ્લામાં તોફાની પવન સાથે વરસાદ પડશે

રાજકોટઃ હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જીલ્લામાં આજે ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

(3:21 pm IST)