Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ડાંગ જિલ્લામાં મેઘ સવારી: ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદ પડ્યો

સાપુતારા તળેટી ના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો

ડાંગ જિલ્લામાં પણ મેઘ સવારી જોવા મળી છે. હવામાન વિભાગની આગાહીની તારીખ મુજબ 10 તારીખે ડાંગ જિલ્લામાં વરસાદ ખાબક્યો છે.ગિરિમથક સાપુતારામાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. વરસાદી વાતાવરણ સમગ્ર ડાંગ જિલ્લામાં જોવા મળી રહ્યું છે.સાપુતારા તળેટી ના ગામો ચોચપાડા , ગલકુંડ વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો છે.

(9:35 pm IST)