Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

અમરેલી જિલ્લાના ચિતલ ગામે ધોધમાર વરસાદ : વિજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો : આજ ભીમ અગિયારસ મૂહ્રર્ત સચવાયું, ખેડૂતોમાં હરખની હેલી સાથ મેઘરાજાને વધાવ્યાં. વિડીયો બાય : મનીષ પાટડિયા See less

અમરેલી જિલ્લાના ચિતલ ગામે ધોધમાર વરસાદ : વિજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો : આજ ભીમ અગિયારસ મૂહ્રર્ત સચવાયું, ખેડૂતોમાં હરખની હેલી સાથ મેઘરાજાને વધાવ્યાં. વિડીયો બાય : મનીષ પાટડિયા

ગોંડલ તાલુકા ના વાસાવાડ તેમજ રાવણા,પાટખીલોરી, તેમજ જસદણ તાલુકાના મઢડા,લોનકોટડા માં સિઝનનો પહેલો વરસાદ પડતાં ખેડૂતો મા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આખો દિવસ અસહ્ય ઉકળાટમાં થી રાહત મળી છે વરસાદની મજા માણવા માટે તમે પણ આવો સૌ કોઈ વરસાદ માં નાહવા નીકળી ગયા હતા.રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. (વિડીયો : ભાવેશ ભોજાણી - ગોંડલ)