Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઉત્તર પ્રદેશ ખાતે પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટભાઈ પટેલે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

પાટણ::: ઉત્તર પ્રદેશ ખાતે પાટણના  ધારાસભ્ય  ડૉ.કિરીટભાઈ પટેલે ઉત્તર પ્રદેશના  રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી  આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આનંદીબેન પટેલે ભાવથી આવકાર આપ્યો હતો.બે દિવસ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પ્રતિનિધિ મંડળને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપેલ હોવાથી ઉત્તર પ્રદેશ રાજભવનની મહેમાનગતિ માણી હતી.( તસવીર અહેવાલ જયંતીભાઈ ઠક્કર પાટણ)

(3:19 pm IST)