Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રૂા.૨.૭૨ કરોડના ખર્ચે લાછરસ-શહેરાવ રોડના કામનું ભૂમિપૂજન સાથે ખાતમુહુર્ત કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ સાંસદ મનસુખ ભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા વગેરેની ઉપસ્થિતિમાં આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામ ખાતે અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિમાર્ણ પામનાર લાછરસથી શહેરાવને જોડતા ૬.૩૦ કિ.મિ. ના રોડના ભૂમિપૂજન સાથે ખાતમુહુર્ત કરાયું હતું

(12:18 am IST)