Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ગૌસંવર્ધન. વ્યાપાર. અન્યભાષાભાષી.સી.એ. અને રમત ગમત સેલના સંયોજકની નામની જાહેરાત

રાજકોટના પૃથ્વીસિંહ વાળાની રમતગમતના સંયોજકપદે નિમણુંક : સુરેન્દ્રનગરના નરેશભાઈ કૈલ્લાને સી.એ.સેલના સંયોજક બનાવાયા

અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગૌસંવર્ધન. વ્યાપાર. અન્ય ભાષાભાષી. સી.એ.અને રમત ગમત સેલના સંયોજકની નામની જાહેરાત કરાઈ છે જેમાં રાજકોટના પૃથ્વીસિંહ વાળાની રમતગમતના સંયોજકપદે નિમણુંક કરાઈ છે જયારે સુરેન્દ્રનગરના નરેશભાઈ કૈલ્લાને  સી. એ. સેલના સંયોજક  બનાવાયા છે વિવિધ સેલના સંયોજકોની યાદી આ મુજબ છે

(8:29 pm IST)