Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

અમદાવાદ - દરભંગા જનસાધરણ સ્પેશિયલ 15 મિનિટ મોડી ચાલશે

ટ્રેન રાત્રે 20:50 વાગ્યે ને બદલે 15 મિનિટ મોડી 21:05 વાગ્યે દોડશે.

અમદાવાદ : રેલ પ્રશાસન દ્વારા અમદાવાદ અને દરભંગા વચ્ચે ચલાવવામાં આવી રહેલ ટ્રેન નંબર 05560 અમદાવાદ - દરભંગા જનસાધારણ સ્પેશિયલનના 9 જુલાઈ 2021 થી અમદાવાદ ના પ્રસ્થાન સમયમાં પરીવર્તન કરવામાં આવ્યો છે. આ ટ્રેન રાત્રે 20:50 વાગ્યે ને બદલે 15 મિનિટ મોડી 21:05 વાગ્યે દોડશે.

(12:33 pm IST)