Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ગુજરાતના ૪ લોકસભાના અને ૩ રાજયસભાના સાંસદોને પ્રધાનપદુ

 નરેન્દ્રભાઈ મોદીના નવા મંત્રીમંડળની પુનઃરચના માં ગુજરાતને ખૂબ જ મોટો હિસ્સો મળ્યો છે અને ચાર લોકસભાના તથા ત્રણ રાજ્ય સભાના મળી સાત પ્રધાનોનું સૌથી વધુ સંખ્યા બળ મળ્યું છે.

 લોકસભાના ૪ સભ્યો 

૧. અમિતભાઈ શાહ

૨. દર્શના વિક્રમ જરદોશ

૩. દેવુસિંહ ચૌહાણ

૪. ડો. મહેન્દ્ર મુંજપરા

 રાજ્ય સભાના ૩ સભ્યો પ્રધાન બન્યા જેમાં..

૧. એસ.જયશંકર

૨. મનસુખભાઈ માંડવીયા

૩. પરશોત્તમભાઈ રૂપાલા

(12:04 pm IST)