Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ધી વિરમગામ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની મિટિંગ યોજાઈ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ધી વિરમગામ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક લિ.ની મિટિંગ યોજાઈ હતી. વિરમગામ મર્કન્ટાઇલ બેન્કનો 1 વર્ષ નો નફો 26 લાખ 50 હજાર જેવો થયો છે. RBI ના આદેશ પ્રમાણે , વિરમગામ માર્કેન્ટાઇલ બેન્કના કર્મચારીઓનો 20% પગાર કાપ હતો તે પણ હવે બરાબર પગાર મળતો બધા ને થઈ જશે તેવું બોર્ડએ નકકી કર્યું હતું. કર્મચારીઓ માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. બધાનો ખૂબ ખૂબ આભાર તેમ‌ ધી વિરમગામ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેન્ક લિ.ના ચેરમેન ડૉ.દિલીપભાઈ કે પટેલે જણાવ્યું હતું.

(8:22 pm IST)