Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

૪૦૦૦ તબીબો હડતાલ સમેટીને ફરજ પર હાજર થયાઃ દર્દીઓને આંશિક રાહત

અમદાવાદ : તબીબોની હડતાલને લઇને સંગઠનોમાં ભાગલા પડયાઃ ૪૦૦૦ તબીબો હડતાલ સમેટીને ડયુટીમાં જોડાયા : છલ્લા પાંચ દિવસથી રાજયભરના ડોકટરો હડતાલ પર છે. મુખ્‍યમંત્રી દ્વારા મળેલી બાંહેધરી બાદ જીઆઇડીએ સાથે જોડાયેલા તબીબોએ હડતાલ સમેટી લીધી.

 

(3:42 pm IST)