Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજ્યના મદદનીશ ગ્રામ્ય વિકાસ કમિશનર અને બે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી

ગાંધીનગરના મદદનીશ ગ્રામ્ય કમિશનર સુશ્રી અફસાના મકવાની નાયબ સચિવપદે નિયુક્તિ :સુરતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ,જે,પટેલની મદદનીશ ગ્રામ્ય વિકાસ અધિકારી ગાંધીનગર તરીકે અને ગીર સોમનાથના ડી,ડી, વાઘેલાની સુરતમાં બદલી

અમદાવાદ :  રાજ્યના મદદનીશ ગ્રામ્ય વિકાસ કમિશનર અને બે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની બદલી  કરાઈ છે જેમાં ગાંધીનગરના મદદનીશ ગ્રામ્ય કમિશનર સુશ્રી અફસાના મકવાની નાયબ સચિવપદે નિયુક્તિ થઇ છે જયારે સુરતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ,જે,પટેલની મદદનીશ ગ્રામ્ય વિકાસ અધિકારી ગાંધીનગર  તરીકે અને ગીર સોમનાથના ડી,ડી, વાઘેલાની સુરતમાં બદલી કરાઈ છે

(10:01 pm IST)