Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ગ્રામ પંચાયતમાં ૮૦.૬૮ ટકા રેકોર્ડ મતદાન થયું..

ચૂંટણી જાહેર કરેલી ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ તથા કેટલીક ગ્રામ પંચાયત અનસત બિનહરીફ જાહેર થયા બાદ ૧૧૩૧ જેટલી ગ્રામ પંચાયતોમાં રવિવારના દિવસે ચૂંટણી યોજાઈ હતી

અમદાવાદ,તા. ૫, ચૂંટણી જાહેર કરેલી ગ્રામ પંચાયતો પૈકી કેટલીક ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિનહરીફ તથા કેટલીક ગ્રામ પંચાયત અનસત બિનહરીફ જાહેર થયા બાદ ૧૧૩૧ જેટલી ગ્રામ પંચાયતોમાં રવિવારના દિવસે ચૂંટણી યોજાઈ હતી. ૮૦.૬૮ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મતગણતરી પહેલા ચૂંટણી પંચ દ્વારા ક્યાં કેટલું મતદાન થયું અને ક્યાં કેટલી ગ્રામ પંચાયતની સંખ્યા હતી તેનો આંકડો નીચે મુજબ છે.

જિલ્લા

ચૂંટણી હેઠળ

મત ટકાવારી

 

ગ્રામ પંચાયત

 

આણંદ

૧૧૫

૮૨.૫૨

તાપી

૧૩

૯૦.૩૦

કચ્છ

૫૦

૭૭.૦૧

વડોદરા

૧૭૦

૮૪.૮૬

જુનાગઢ

૨૨

૭૯.૩૩

ભરુચ

૧૨

૭૫.૩૭

જામનગર

૧૫૩

૭૬.૫૬

દેવભૂમિ દ્વારકા

૪૮

૭૯.૬૭

મહેસાણા

૧૪

૭૮.૨૦

અમરેલી

૨૪

૭૪.૪૨

મોરબી

૦૮

૭૩.૨૫

નવસારી

૩૩

૮૪.૧૮

ભાવનગર

૬૯

૭૦.૭૪

વલસાડ

૧૧

૮૧.૫૧

નર્મદા

૦૮

૯૨.૨૩

ખેડા

૦૯

૮૧.૯૯

પંચમહાલ

૨૯

૮૨.૧૪

મહિસાગર

૧૯

૮૬.૭૦

સુરત

૦૧

૭૭.૭૭

બોટાદ

૨૭

૭૧.૫૯

બનાસકાંઠા

૦૫

૮૮.૧૩

સુરેન્દ્રનગર

૦૬

૮૩.૧૧

છોટાઉદેપુર

૪૪

૮૩.૩૧

અરવલ્લી

૬૪

૮૦.૦૬

રાજકોટ

૧૯

૭૨.૯૦

દાહોદ

૩૯

૮૨.૬૪

ગીરસોમનાથ

૦૮

૮૦.૬૬

પાટણ

૧૯

૮૫.૭૮

પોરબંદર

૦૯

૭૮.૦૦

અમદાવાદ

૧૩

૮૩.૬૮

ગાંધીનગર

૦૫

૮૦.૮૦

સાબરકાંઠા

૬૫

૮૧.૮૧

કુલ

૧૧૩૧

૮૦.૬૮

 

 

(10:06 pm IST)