Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન

હળવદની બ્રહાણી નદીમાંથી કરાઈ રહેલી રેતી ચોરી પર  સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી. 2.79 કરોડની રેતી સહિત 12.63 કરોડના મુદ્દામાલ સાથે 30ની ધરપકડ. મુખ્ય સૂત્રધાર સુનિલ કોળી (હળવદ) સહિત 20 ફરાર:  એસઆરપીના 30 જવાનો સાથે અલગ અલગ ત્રણ ટીમ બનાવી દરોડો.

(9:55 pm IST)