Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઈરાની ફિલ્મમાં કામ કરી રહી છે ઈશા ગુપ્તા

મુંબઈ: 'જન્નત-2 અને રુસ્તમ ફિલ્મમાં કામ કરી ચૂકેલ ઈશા ગુપ્તા તાજેતરમાં એક ઈરાની ફિલ્મમાં કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. એક ફેશન શૉ દરમિયાન ઈશાએ તેની આગામી ઈરાની ફિલ્મની વાત રજૂ કરી હતી.

(4:16 pm IST)