News of Tuesday, 2nd January 2018

રાજ કુમાર હીરાની માટે મારા મનમાં ઘણું જ માન છે: દિયા મિર્જા

મુંબઈ: બૉલીવુડ અભિયનેતા દિયા મિર્જાનું કહેવું છે કે રાજ કુમાર હીરાની માટે તેના દિલમાં ઘણું જ માન સન્માન છે.

દિયા મિર્જાએ રાજ કુમાર હીરાણીના નિર્દેશનમાં બને રહેલ સંજય દત્તની બાયોપિકમાં માન્યતા દત્તનું પાત્ર ભજવી રહી છે, આ ફિલ્મમાં રણબીર કપૂર સુપરસ્ટાર સંજય દત્તની ભૂમિકા ભજવી રહ્યો છે. દિયા મિર્જાએ કહ્યું કે જેવી રીતે ફિલ્મો અને કહાની સામે લાવે છે તે માટે મારા મનમાં રાજકુમાર હીરાની મારે બહુજ  માન છે.

(5:42 pm IST)
  • જાપાનના બોનિન ટાપુ પાસે આવ્યો ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ access_time 10:42 am IST

  • હાલમાં થયેલ મહારાષ્ટ્રમાં હિંસાઓના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં ૧૬ FIR નોંધી છે અને લગભગ ૩૦૦ ઉપ્દ્રવીયોની ધરપકડ કરી છે. access_time 11:05 am IST

  • બોલીવુડમાં લગ્ન કરવાની જાણે હોડ લાગી હોય તેમ હવે રણવીરસીહ અને દીપિકા પાદુકોણ પણ 5 જાન્યુઆરીએ, દીપિકાના ૩૨માં જન્મદિવસે સગાઈ કરવાના હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે. હાલમાંજ બન્નેએ થર્ટી ફર્સ્ટની ઉજવણી એકસાથે શ્રીલંકામા કરી હોવાનું મીડ-ડે અખબારના હવાલાથી જાણવા મળે છે. access_time 10:13 am IST