Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ઉદય પટેલનો આજે જન્મદિવસ

રાજકોટ : રાજકીય, સામાજીક, શૈક્ષણિક ધાર્મિક વગેરે ક્ષેત્રમાં પ્રદાન કરનાર ઉદય પટેનો આજે જન્મદિવસ છે. તેઓએ જીવનના ૨૩ વર્ષ પૂરા કરીને ૨૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ શહેર ભાજપ રાજકોટ યુવા મોરચાના કારોબારી સભ્ય છે. તેમજ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના સૌરાષ્ટ્ર ઝોનના કારોબારી સભ્ય અને રાજકોટ (પશ્ચિમ) કચ્છ કડવા પાટીદાર સમાજના ઉપપ્રમુખ પણ છે. મો. ૮૧૨૮૮ ૮૧૯૩૮.

(12:56 pm IST)